✓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા સબ સેન્ટર ખાતે આજ રોજ QAMO ડો રાકેશ વોહનીયા અને THO ડૉ ડાભીના માર્ગદર્શન હેઠળ Adolescent Friendly Health Club meeting તેમજ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી , જેમાં QAMO દ્વારા માસિક સ્વચ્છતા વિશે , હેન્ડ હાઇજીન તેમજ પોષણ વિશે માહિતી આપી, ઉપરાંત NQAS માટે ક્વોલિટી ટીમ અને મીટીંગ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

✓ પ્રોગ્રામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાના મેડિકલ ઓફીસર શ્રી આર બી એસ કે ટીમ, સી એચ ઓ તેમજ અન્ય સ્ટાફ હજાર રહ્યા હતા.