દાહોદમાં સ્થિત બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ
આજ તા. ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી રુપે તમાકુ નિયંત્રણ સેલ જિલ્લા પંચાયત દાહોદ, તાલુકા આરોગ્ય કચેરી દાહોદ અને બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દાહોદ ના સંયુક્ત ઉપક્રમે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલ ખાતે ૩૧ મે વિશ્વ...
દાહોદ જિલ્લામાં સૌ પ્રથમવાર સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોબરધન પ્રોજેક્ટ થકી લીમખેડા...
✓ લીમખેડામાં આ પ્રોજેક્ટની સફળતા બાદ ધાનપુર તેમજ દેવગઢ બારીયામાં પણ આટલા જ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ ટૂંક સમયમાં પ્રારંભ કરાશે , આ એક જ પ્રોજેક્ટ થકી પશુપાલકને નિ:શુલ્ક રાધણગેસ ઉપરાંત રોજગારી, આવક,...
દાહોદ નાં વિદ્યાર્થીઓ માટે સમર વેકેશનમાં નવું શીખવા માટેની સરસ તક : ઔદ્યોગિક તાલીમ...
✓ ગુજરાત રાજ્યમાં શાળાઓમાં શેક્ષણિક સત્ર પૂરું થતા વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે , ઉનાળુ વેકેશનના સમયગાળા દરમ્યાન શાળાના ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ...
ગરબાડા તાલુકાના સાહડા સબ સેન્ટર ખાતે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી
✓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા સબ સેન્ટર ખાતે આજ રોજ QAMO ડો રાકેશ વોહનીયા અને THO ડૉ ડાભીના માર્ગદર્શન હેઠળ Adolescent Friendly Health Club meeting તેમજ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી...
દાહોદના કઠોળના વેપારીઓ, દાળ મિલ માલિકો, સ્ટોકીસ્ટોની દાળના જથ્થા બાબતે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં...
✓ નિયામકશ્રી અન્ન નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગરથી જણાવ્યા મુજબ વેપારીઓ સાથે નિયમિત જથ્થા બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી , કઠોળના સ્ટોક બાબતે દાહોદ જિલ્લામાંથી કુલ 36 વેપારીઓએ પોતાનો સ્ટોક જાહેર કર્યો છે. અમુક...
ધો.10 (SSC) પરીક્ષાનું પરિણામ 2023
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મે ના રોજ સવારના 7-45...
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ ખાતે યોગ શિબિર યોજાઈ
દાહોદ, તા. ૧૮ : દાહોદ નગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર કાર્યક્રમનું આજે સવારે આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં આ યોગ શિબિર...
દાહોદ સ્માર્ટ સીટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ
✓ દાહોદ નગરમાં 11 જેટલા રોડની કામગીરી રૂ. 53 કરોડ ના ખર્ચે કરવામાં આવશે.
✓ દાહોદ નગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિવિધ જનસુખાકારીના કરોડો રૂપીયાના કામો કરવામાં આવી રહ્યાં છે. આ માટે સરકાર દ્વારા દાહોદ...
કાલે સાંજે શહેર નાં દુકાનદારો પોતાની દુકાનો ના માલ સામાન ખાલી કરતા નજરે પડ્યા
✓ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંગે ના સ્માર્ટ રોડ માટે અવરોધરૂપ દબાણો હટાવવા વિશે શહેર માં તરેહ તરેહ ની ચર્ચાઓ અને અફવાઓ વચ્ચે જિલ્લા તંત્ર સહિત કલેકટર દ્વારા અવરોધરૂપ દબાણો સ્વૈચ્છિક રીતે ખાલી કરવાની દુકાનદારો...