✓ ફરી થી એક વાર ટૂંક જ સમય ના ગાળા મા શિક્ષણ જગત ને શરમાવે તેવા સમાચાર આપણા દાહોદ જિલ્લા થી મળ્યા : દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ જે ટૂંક સમય પહેલા જ શિક્ષણાધિકારી પદે ચડ્યા હતા , તેઓ અન્ય એક શિક્ષક પાસે થી રૂપિયા એક લાખ ની લાંચ લેતા ACB ના હથ્થે રંગેહાથ ઝડપાયા.
✓ ટૂંક સમય આગાઉ જ બોર્ડ ની પરીક્ષા સમયે પૂર્વ શિક્ષણાધિકારી કાજલ બેન દવે રૂપિયા 10,000/- હજાર ની લાચ લેતા ઝડપાયા હતા ત્યારે તેમની જગ્યાએ મયુરભાઈ પારેખે આ પદ સંભાળ્યું હતું , ત્યારે હવે ફરીથી આવી જ સામે આવી.
✓ એક તરફ રાજ્ય ના શિક્ષણ જગત માં સૌથી ઓછું પરિણામ આપણા દાહોદ જિલ્લા નું આવતુ હોય છે અને બીજી તરફ આ રીતે શિક્ષણાધિકારીઓ વારંવાર ઝડપાય છે.
🔴 હવે આવા ઓછા પરિણામ માટે વાક કોનો ?
🔴 હવે દાહોદ ને યોગ્ય શિક્ષણાધિકારી ક્યારે મળશે ?
🔴 દાહોદ જિલ્લા નું પરિણામ ક્યારે ઉપર આવશે ?
🔴 આવા દરેક સવાલો ના જવાબ હવે ભવિષ્ય માં જોવાનું રહેશે.
✓ દાહોદ વાસીઓ ,,,, આવી ઘટનાઓ અંગે તમારો શું મંતવ્ય છે ?