✓ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંગે હવે દાહોદ તંત્ર ધડાધડ આગળ વધી રહ્યું છે , ત્યારે આજે વહેલી સવાર થી જ છાબ તળાવ નજીક ના દબાણો ને પોલીસ ના કાફલા સહિત જેસીબી વડે દૂર કરવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.